Category: ગુજરાત

રાધનપુર વોર્ડ–3માં રોડ કામમાં ભ્રષ્ટાચારનો મોટો વિવાદ નગરસેવક જયાબેન ઠાકોરે કામ તાત્કાલિક રોકાવ્યું, ઉપપ્રમુખને સવાલો સાથે ઘેર્યા

રાધનપુર નગરપાલિકા વોર્ડ–3માં ચાલી રહેલા રોડ રિફ્રેસિંગ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયેલા વીડિયોમાં રોડમાં અત્યંત નીચી…

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ

અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025 અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ ઘીકાંટા પંચભાઈની પોળ પાસે આવેલી રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં મંગળવારે બપોરે ચાર કલાકના સુમારે ભીષણ આગ લાગતા આગના પગલે સાંકડા એવા રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ…

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો

આગામી ૨૬ નવેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી SIR બાબતે મેગા કલેક્શન દિવસ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત અથવા ડેરી ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક…

ચાણસ્મા જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોકપત્રક મુજબ જથ્થામાં વધ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી, પાટણ તથા તેમની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો

તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ચાણસ્મા જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોકપત્રક મુજબ ભૌતિક જથ્થાની ખારાઈ કરતા ઘઉંના જથ્થામાં ૨૯.૮૮૦ ક્વિન્ટલની…

ભારતીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રામજીભાઈ રાજપૂત ની વરણી  

આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર યાદવજીના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી એમાં અલગ અલગ પ્રદેશના પ્રમુખોને વરણીને લઈને તમામ અધ્યક્ષોની સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે રામજીભાઈ રાજપુતની પસંદગી કરવામાં આવી અને…

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા હારીજમાં શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો

તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા હારીજમાં આવેલ રોનક કિરાણા સ્ટોર્સ, હારીજમાં ઘઉં ૬૫.૦૦૦ કી.ગ્રા., ચોખા ૧૮૩.૦૦૦ કિ.ગ્રા. તથા ચણા ૮૧.૦૦૦…

ભુજ જિલ્લા કચ્છ કલેક્ટર સાહેબને ગાંધીનગર ઉપરથી દબાણ ફરી એકવાર સાહેબ રજા ઉપર પર     

ખેડૂતોના પ્રશ્નોનો ઘેરાવો જવાબનું વચન આપ્યા છતાં હાજર નહીં – ખેડૂતોમાં ભારે રોષ કચ્છના ખેડૂતો ફરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી કલેક્ટરની મુલાકાત…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!