Category: રાધનપુર

રાધનપુરમાં પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં સ્વચ્છતા ભંગના આક્ષેપો: વાયરલ વિડીયોથી તંત્ર હરકતમાં આવશે કે નહીં?

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી જાણીતી બ્રાન્ડ Patel Ice Cream ની ફેક્ટરી એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ ફેક્ટરીમાં ચાલી રહેલી કામગીરી અને સ્વચ્છતા ધોરણોને…

વિશ્વ ચકલી દિવસે ભારતીય જનતા પાર્ટી રાધનપુર વિધાનસભા યુવા મોરચા અને શ્રી રામ સમિતી રાધનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તેમાં છે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

જેમાં રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર રાધનપુર શહેર યુવા મોરચા પ્રમુખ ભરત ભરવાડ મહામંત્રી બ્રિજેશ ભાઈ પટેલ, કાર્તિક ઠક્કર તથા રાધનપુર તાલુકો સાંતલપુર તાલુકો, સાંતલપુર…

રાધનપુરમાં ગટરમિશ્રિત પાણીથી લોકો પરેશાન, નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ

રાધનપુરમાં ગંદુ પાણી મુદ્દે બખેડો, જયાબેન ઠાકોરની કોર્ટ જવાની ચીમકી રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મોટા ઠાકોર વાસના વોર્ડ નં. ૧ માં પીવાના પાણીમાં ભેળસેળ આવતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઊભો થયો…

સરકારપુરા માઇનોર કેનાલમાં ભંગાણથી ખેડૂતો પર આફત, વર્ષોથી પાણી ભરાતા ખેતી બરબાદ

વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય – ખેડૂત અમરતભાઈ નાઈએ આંદોલનની ચીમકી આપી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ નજીક આવેલી માઇનોર કેનાલમાં વર્ષોથી પડેલા ભંગાણના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ…

રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન: બિલ ભર્યા છતાં ફરી બિલ આવતા લોકોમાં રોષ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ અનેક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્માર્ટ મીટર સિસ્ટમમાં ગડબડ, બિલિંગમાં ખામીઓ અને યોગ્ય જવાબ ન મળતા લોકોમાં અસંતોષ…

સાંતલપુર તાલુકામાં સિક્સ લેન હાઇવે મુદ્દે ખેડૂતોમાં રોષ, વળતર વગર જમીન સંપાદનનો આક્ષેપ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર…

સ્માર્ટ મીટર બાદ વધતા લાઈટ બિલથી રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં નારાજગી

અચાનક કનેક્શન કપાતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન, કચેરીની કામગીરી પર સવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધતા લાઈટ બિલ અને અચાનક કનેક્શન બંધ થવાના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!