Category: સમસ્યા

સ્માર્ટ મીટર બાદ વધતા લાઈટ બિલથી રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં નારાજગી

અચાનક કનેક્શન કપાતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન, કચેરીની કામગીરી પર સવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધતા લાઈટ બિલ અને અચાનક કનેક્શન બંધ થવાના…

રાધનપુર નજીક નર્મદા કેનાલના પાણીની ચોરી, ખેડૂતોના હિત સામે જોખમ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ…

સાંતલપુરના ફાંગલીમાં પુર પીડિતોની સહાય અટવાઈ પાંચ મહિના બાદ પણ DBT ન થતાં લાભાર્થીઓમાં રોષ, 

સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના કારણે વિનાશક પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આ પુરમાં ફાંગલી ગામ પણ ગંભીર રીતે…

રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. ૧માં ગટર પ્રશ્ને ઉગ્ર વિવાદ, નગરસેવિકા જયાબેન ઠાકોરના આક્ષેપ

રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ગટરો સતત ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. આ મુદ્દે વોર્ડ નં. ૧ની નગરસેવિકા જયાબેન ઠાકોર એ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નગરસેવિકા જયાબેન…

અતિવૃષ્ટિમાં નુકસાન છતાં વળતરથી વંચિત બાબરા ગામના ખેડૂતો, રાધનપુર નાયબ કલેક્ટરને આવેદન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં વર્ષ 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા વળતર પેકેજનો લાભ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા…

રાધનપુરમાં ગટર અને ગંદકીનો પ્રશ્ન વિકટ, ગ્રીનપાર્ક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત

રાધનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૩માં આવેલા ગ્રીનપાર્ક વિસ્તાર, નાલંદા સ્કૂલની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરનાં ગંદા પાણીના ભરાવને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. નગરપાલિકા ઉપપ્રમુખશ્રીનો વોર્ડ હોવા છતાં…

દુદખા ગામમાં જાહેર રસ્તા પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી? ગ્રામજનોમાં રોષ

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે જોગણી માતા મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર નામપુરતી રહી હોવાનું ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે. દુદખા ગામમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!