Category: Breking News

એવાલમાં ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટે જમાવી ધૂમ, યુવાનોમાં ખેલભાવનાનો ઉમંગ

એવાલ ગામે દલિત ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન, “જય ભીમ”ના નારાથી ગુંજ્યું મેદાન સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના અંતિમ ગામ એવાલ ખાતે તા. 29 માર્ચ 2026ના રોજ દલિત ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું…

રવિવાર, તારીખ ૨૯/૦૩/૨૦૨૬ના દિવસે “દાંતા દર્શન” કાર્યક્રમ અંતર્ગત રખડુ ટોળી દ્વારા એક યાદગાર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ મુજબ સવારે પાલનપુર સ્થિત સર્કિટ હાઉસ નજીક એરોમા સર્કલ ખાતે વિવિધ વિસ્તારોમાંથી આવેલા મિત્રો એકત્રિત થયા અને સહપ્રયાણની ઉમંગભરી શરૂઆત થઈ. દાંતા પહોંચ્યા બાદ સૌએ મહારાજ સાહેબ શ્રી પરમવીરસિંહજી…

વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમ સાથે સર્જનાત્મકતાનો મહોત્સવ 

હિંમતનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી માણેક કૃપા વિદ્યામંદિર ખાતે શિક્ષણની સાથે સર્વાંગી વિકાસના અભિગમ સાથે એક અનોખું અને પ્રેરણાદાયી પ્રદર્શન — “આઓ સાયન્સમય હો જાય 3.0” અત્યંત ઉત્સાહભેર યોજાઈ ગયું.…

રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ

શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા…

રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ નો અનોખો વિરોધ, 2 મિનિટમાં સભા વિખેરાઈ

રાધનપુર: શહેરની નગરપાલિકામાં આજે એક અનોખો રાજકીય વિરોધ જોવા મળ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ ગેરવ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા માત્ર 2 મિનિટમાં…

રાધનપુર થી રણુજા જતા રસ્તા પર આવેલ બાલેશરા ગામ નજીક બાબા રામદેવ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ આવેલી છે

જે હોટલમાં ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે જ્યાં એક કપ ચાના 20 રૂપિયા તથા અન્ય ચીજો પર એમ આર પી કરતા વધારે રૂપિયા વસૂલી ગ્રાહકો ઉપર કાયદેસર લૂંટ ચલાવવામાં આવી…

ભાભર ખાતે લાયન્સ ક્લબ ઓફ ભાભર દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. 

આજરોજ વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે વાવ રોડ ઉપર આવેલ લાયન્સ આઈ હોસ્પિટલ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ કેમ્પમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!