Category: Breking News

શ્રી ગણપતી મંદિર સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે પ્રમુખ શ્રી મનુભાઈ આર. પટેલે તંત્ર, દાતાશ્રીઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻

વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ચૈત્ર સુદ 3-4-5 અને તારીખ 21- 22-23 માર્ચ 2026 નો ભવ્ય મેળો સુકન મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ…

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે. કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી હતી. આખા ઐઠોર ગામમાં બહાર…

રાધનપુરમાં પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં સ્વચ્છતા ભંગના આક્ષેપો: વાયરલ વિડીયોથી તંત્ર હરકતમાં આવશે કે નહીં?

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી જાણીતી બ્રાન્ડ Patel Ice Cream ની ફેક્ટરી એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ ફેક્ટરીમાં ચાલી રહેલી કામગીરી અને સ્વચ્છતા ધોરણોને…

સાંતલપુર ના રણમલપુરા પાસે KBC કેનાલ જર્જરિત હાલતમાં, પદયાત્રીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા નજીક આવેલી નર્મદા ની KBC કેનાલ હાલ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલ ઉપર મોટા ગાબડાં પડતાં અને ચાલવાના રસ્તા પર ખાડાં ઊભા થતાં સ્થાનિકો…

ભાભર શહેરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.

હજી થોડા દિવસ પહેલા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમા કોંગ્રેસ નો છેડો ફાડીને કેટલાક કાર્યકરો ભાજપમા જોડાયા હતા ત્યારે આજે ફરીવાર ભાભર શહેર તેમજ તાલુકામા કોંગ્રેસમાં મોટું ગાબડું પડતાં…

ઝીલિયા ગામે તંત્ર એક્શન મોડમાં : ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર, આરોપીઓ સામે કડક કાર્યવાહી

પોલીસ પર હુમલા બાદ તંત્ર સખત બન્યું – 18 આરોપીઓ ઝડપાયા, કાયદાનો કડક સંદેશ પાટણ તાલુકાના ઝીલિયા ગામે તાજેતરમાં બનેલી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે તંત્ર દ્વારા કડક અને દમદાર કાર્યવાહી હાથ…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહેસાણામાં ‘અબોલ સેવા અનમોલ’નો અનોખો જીવદયા સેવાયજ્ઞ: 1500 થી વધુ ચકલીઘર અને પરબડાનું વિતરણ કરાયું.

તા:20-03-2026 ના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષીઓ પ્રત્યે સંવેદના પ્રગટાવવા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર (મહેસાણા) દ્વારા ‘અબોલ સેવા અનમોલ’ અભિયાન હેઠળ પક્ષીઓ માટે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!