Category: Breking News

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

આજે તારીખ 05-02-26 ગુરુવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શન હેતુ ભક્તોની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…

રાધનપુરમાં ડિગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા ડોકટરના દવાખાનામાં SOGની રેડ

દવાઓ અને ઇન્જેક્શનો જપ્ત, પરંતુ ‘ડોકટર’ ગાયબ – પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તારમાં કોઈપણ સરકારી માન્ય ડિગ્રી વગર બોગસ રીતે એલોપેથીક સારવાર આપતા ઉઘાડ પગા…

દુદખા ગામમાં જાહેર રસ્તા પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી? ગ્રામજનોમાં રોષ

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે જોગણી માતા મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર નામપુરતી રહી હોવાનું ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે. દુદખા ગામમાં…

જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા મેગા હેલ્થ ચેક અપ કેમ્પ યોજ્યો

૯૦ લાભાર્થીઓ એ લાભ લીધો જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મિશન આરોગ્યમ અંતર્ગત થાઈરોકેર લેબોરેટરી – મુંબઈ…

રાધનપુર તાલુકાની અગીચાણા સેવા સહકારી મંડળીમાં રૂ. 36.25 લાખની ઉચાપત, મંત્રી ધરપકડમાં – વધુ લોકોની સંડોવણીની આશંકા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલી ધી અગીચાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં કરોડો રૂપિયાના વ્યવહારો સંભાળતી મંડળીમાં રૂ. 36,25,242.08ની નાણાકીય ઉચાપતનો ગંભીર અને ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી…

વોકેશનલ ટ્રેનરોના પગાર વધારાની માંગ ફરી ઉઠ્યો અવાજ

મોંઘવારીમાં રૂ. 16 હજારના પગારમાં પરિવાર ચલાવવો મુશ્કેલ : હેમલ કારીયા પોરબંદર સહિત રાજ્યભરના વોકેશનલ ટ્રેનરોના પગાર વધારવાની માંગને લઈને ફરી એક વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ…

સાતલપુર તાલુકામાં દારૂબંધીની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સેનાનું મામલતદારને આવેદનપત્ર

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વધતા દારૂના દુષણ સામે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સાતલપુર તાલુકાના વારાહી સ્થિત મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!