સાસરીયાના ત્રાસથી દીકરાની નજર સામે માતાએ ગળા ફાંસો ખાધો:કાકાએ કહ્યું- ‘દીકરી રડતા-રડતા કહેતી પતિ મકાન બનાવવા 10 લાખ માગે છે, હું પૈસા લીધા વિના નહીં જાવ’
મહારાષ્ટ્રના જલગાવની પરિણીતાએ વડોદરામાં પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. સાસરીયા પરિણીતાને દહેજ માટે ટોર્ચર કરતા હતા અને મકાન લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી…
