Day: November 29, 2025

મહેસાણામાં કડી ખાતે તા:29-11-2025 ના રોજ સાંસદ હરિભાઈ પટેલ દ્વારા તેમના માર્ગદર્શન નીચે સાંસદ ખેલ મહોત્સવ 2025 ની રમતોનો શુભારંભ કરવામાં આવ્યો.

25 ડિસેમ્બર સુધી વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાશે મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરણાથી આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓમાં રમત પ્રત્યેનું કૌશલ્ય વિકસાવવું અને…

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ, એરપોર્ટ પર જ ધરપકડ

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા મુસાફર પાસેથી 30 આઈપોન ઝડપાયા છે. કસ્ટમ્સના અધિકારીને મહિલા શંકાસ્પદ જણાતાં તેને સામાનની ચકાસણી કરી હતી. જેમાંથી મોટી માત્રામાં મોબાઈલ ફોન…

પોણા નવ કરોડના ‘તરતા સોના’ સાથે ચાર ઝડપાયા:અમદાવાદના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા એમ્બરગ્રીસનો સૌથી વધુ જથ્થો, આટલી ઊંચી કિંમતનું કારણ શું?

એમ્બરગ્રીસ એટલે કે સ્પર્મ વ્હેલની ઊલટી. એક કિલોના એક કરોડ રૂપિયા લેખે વેચાતા એમ્બરગ્રીસના પોણા નવ કિલોના જથ્થા સાથે અમદાવાદમાંથી ચાર શખસો ઝડપાયા છે. અમદાવાદમાં હાલ જે જથ્થો ઝડપાયો છે…

એક ચકાસણી, એક સારવાર… અને એક પરિવારની દુનિયા બદલાઈ ગઈ

શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમે પાટણના પરિવારને આપ્યું નવજીવન RBSKનું જીવનદાન: પાટણના દીકરાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક ઘર વેચવાનો વારો આવ્યો હોત… પરંતુ RBSK બની દેવદૂત: માતા ભાવિષાબેન RBSK યોજના ગંભીર…

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ફરી થયો હંગામો શહેરના પ્રશ્નો અવગણાતા નાગરિકોમાં રોષ, વિપક્ષે પ્રશાસન પર ભારે આક્ષેપો

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભારે તણાવ અને ગડબડચાળે ઘેરાઈ ગઈ હતી. લાંબા સમયથી લટકતા શહેરના પ્રશ્નોનો કોઈ અસરકારક ઉકેલ ન આવતાં નાગરિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સભા દરમિયાન પણ આ…

માટી હેઠળ દારૂ છુપાવી ગુજરાતમાં ઘુસાડવાનો મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો સાંતલપુર પોલીસે

સાંતલપુર પોલીસની તેજસ્વી કાર્યવાહીથી રૂ. 26.35 લાખનો મુદામાલ જપ્ત પ્રોહી માફિયાઓને કડક ચેતવણી સમાન કેસ પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથક દ્વારા આજે રાજ્યમાં પ્રોહી હેરાફેરી ચલાવતી ગેંગ પર મોટો પ્રહાર…

સહાયમાં વિલંબથી ખેડૂતોની ચિંતા વધી, રવિ પાક જોખમમાં:વહેલી સહાય ચૂકવાઇ તો જ શિયાળુ પાકનું વાવેતર શક્ય: કોંગ્રેસ, ખેતીવાડી અધિકારીનો રૂ.6 કરોડ ચૂકવ્યાનો દાવો

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી વરસાદે ખેડૂતની હાલત કફોડી કરી નાખી છે. ખેતરમાં તૈયાર થયેલા પાક પર માવઠાનો માર પડવાથી ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે અને તેની પાસે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!