Day: November 24, 2025

સરકારી સહાયના બહાને વૃધ્ધાઓ સાથે ઠગાઇ કરતા ત્રણ ઝડપાયા

વડોદરા, તા.24 સરકારી લાભો અપાવવાના બહાને સાવલીમાં બે વૃધ્ધાઓ પાસેથી રોકડ તેમજ દાગીના તફડાવી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે વૃધ્ધાને ટાર્ગેટ કરતા ત્રણ ગઠિયાની ધરપકડ કરી છે. સાવલી તાલુકાના…

મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિ જ હત્યારો નીકળ્યો:ઘરકાંકાસથી કંટાળેલા પતિએ હત્યાનો પ્લાન ઘડ્યો, પત્ની પાણીપુરી ખાવા ગયા બાદ પરત ન ફર્યાની ખોટી સ્ટોરી ઉભી કરી

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ઘરથી 200 મીટર દૂર 33 વર્ષીય મહિલા સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટનાનો ભેદ પોલીસે એક દિવસમાં જ ઉકેલી નાખ્યો છે. ઘરકંકાશથી કંટાળી પતિ…

માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બિસ્માર થયેલા રસ્તાઓના રીસરફેસિંગ કાર્ય પુરજોશમાં

પાટણ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ચોમાસા બાદ વિવિધ વિસ્તારોમાં બિસ્માર થયેલા રસ્તાઓના રીસરફેસીંગ કાર્ય ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવ્યવસ્થિત અને…

જીગ્નેશ મેવાણી વિરૂધ્ધ પોલીસ પરીવાર આકરા પાણીએ

વાવ થરાદ માં એસપી ની હાજરીમાં જ બેફામ વાણી વિલાસ કરનાર જીગ્નેશ મેવાણી વિરુદ્ધ હવે પોલીસ પરિવારે મોર્ચા માંડયો છે અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જીગ્નેશ મેવાણી ના નિવેદન પટ્ટા…

‘બીમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપો’:શહેર કોંગ્રેસ પ્રમુખનું કલેક્ટરને આવેદનપત્ર, SIR કામગીરીમાં મૃત્યુ પામેલા BLOના પરિવારને નોકરી-આર્થિક સહાય આપવાની માગ કરી

ગુજરાતમાં હાલમાં ચૂંટણીને લઈને SIR કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તેઓએ માંગ કરી છે કે, વડોદરામાં BLO સહાયકનું…

પાટણ જીલ્લાના સરસ્વતી પો. સ્ટે. વિસ્તારમાં એસ.ટી. બસ તથા અન્ય વાહનોના કાચ તોડી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભુ કરતી ગેંગના બે સભ્યોનેવ્પકડી પાડતી એલ.સી.બી.પાટણ

ગઇ તા.૧૮/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે પાટણ થી શિહોરી હાઇવે રોડ ઉપર “મોટા નાયતા” ગામ નજીક હાઇવે રોડ ઉપર એસ.ટી. બસ રજી નં-GJ.18.Z.8167જે શામળાજી થી દિયોદર રૂટની બસ હોઇ તે…

વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના ગુનામાં સામેલ આરોપીની મીડિયા કર્મચારીને ધમકી

Vadodara Threat : વડોદરાના ફતેપુરામાં અડાણીયા પુલ પાસે રહેતો મોહમ્મદ સફવાન મોહમ્મદ સબીર મન્સુરી ન્યુઝ ચેનલમાં કામ કરે છે અને ચાઈનીઝની લારી ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશન જણાવ્યું છે કે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!