આજરોજ ભચાઉ એ પી એમ સી ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા ટેકાના ભાવ ખરીદી કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું
આજરોજ ભચાઉ એ પી એમ સી ખાતે નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન અને ખેડૂત માટે વિવિધ ફસલ ટેકાના ભાવ ખરીદ કેન્દ્ર રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં…
