Day: November 10, 2025

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ:પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટીના કારણે રાજકોટ રેન્જના 5 જિલ્લામાં એલર્ટ, અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમાં પોલીસનું સઘન ચેકિંગ

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. બ્લાસ્ટ બાદ અમદાવાદ-ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન…

રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના મુદામાલ સાથે ચાર ઇસમને પકડી કિ.રૂ/- ૩૫૦૦૦/- નો મુદામાલ રીકવર કરી ચોરીના વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢતી રાધનપુર પોલીસ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ સુચના મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરીનાઓના માર્ગદશન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત…

મોટી ચીર‌ઇ પશુડા રોડ રુ ૨ કરોડ ૧૦ લાખ ના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ગ્રામ જનો એ આવકાર્યું 

આજરોજ મોટી ચીર‌ઇ થી પશુડા રોડ નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેનો ખર્ચ રૂ ૨ કરોડ ૧૦ લાખ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવી ઉપરોક્ત રોડ બનવાથી મોટી ચીર‌ઇ થી…

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ની પ્રેરણાથી વલસાડ ખાતે સિદ્ધપુરના મહેતા પરિવારે ચક્ષુદાન તથા દેહ દાન કર્યું.

મૂળ સિદ્ધપુરના વતની અને વર્ષોથી વલસાડ રહેતા શ્રી બાબુલાલ ભીખાલાલ મહેતાના ધર્મપત્ની રંજનબેન અરિહંત શરણ થતો એમના પરિવારજનોએ આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહ દાન…

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા

Hit And Run in Ahmedabad: અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા…

ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા:રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર આઇવા ટ્રકમાં અથડાઈ, કારમાંથી દારૂની બોટલ મળી, ચાલક ફરાર

મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર…

સાંતલપુર તાલુકામાં નર્મદા કેનાલ ઉપર આવેલા પુલોની હાલત ચિંતાજનક બની ગઈ છે. 

કચ્છ બ્રાન્ચ કેનાલ પર લોકોની અવરજવર માટે વર્ષો પહેલા બનાવાયેલા અનેક બ્રિજ હાલમાં બિસ્માર સ્થિતિએ પહોંચી ગયા છે, જેને કારણે વાહનચાલકો તથા ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ વધતી જઈ રહી છે. ઝઝામ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!