Day: November 21, 2025

દસ આરોપીઓએ ભગવતીપરામાં સરાજાહેર પબ્લિકની માફી માંગી

બે મિત્રો ઉપર ખૂની હુમલા અને તોડફોડમાં સામેલ ભગવતીપરામાં ટોળાં ઉમટયાં, ઝડપાયેલા દસ આરોપીઓમાંથી બેનો ગુનાઈત ઈતિહાસ રાજકોટ: ભગવતીપરામાં રહેતો સમીર સોરા (ઉ.વ.ર૭) અને તેનો મિત્ર સિકંદર રાઉમા રિક્ષામાં જતાં…

જાફરાબાદ ના હેમાળથી કડીયાળી ગામના રોડનું ખાતમુહૂર્ત થયું. 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ થી કડીયાળી જતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય સરકારશ્રીને રજૂઆત કરતા મંજુર કરેલ છે. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી એ આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.…

SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો:સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક-તણાવ અનુભવું છું; રાજ્યના તમામ BLO કર્મચારી આજે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે…

અમદાવાદની ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીનો પર્દાફાશ: 3 યુવતીઓએ 21 યુવકો સાથે લગ્ન કરી 52 લાખ અને દાગીના ખંખેર્યા

Luteri Dulhan Gang : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના એક યુવક સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘લૂંટેરી…

પાટણ પુરવઠા વિભાગની કાર્યવાહી—બે કેબીનમાંથી રૂ. 32,795/-નો અનાજ જપ્ત

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા પાટણ શહેરમાં આવેલ (૧) પ્રવીણજી તરસંગજી ઠાકોર, રેલવેના પહેલા ગરનાળા પાસે એ.પી.એમ.સી. ગેટની બહાર આવેલ દુકાન (કેબીન) અને…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!