Day: November 28, 2025

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો

વડોદરા,આજવા રોડ પર ચોરી કરનાર ફરિયાદીના ભત્રીજાને જ પોલીસે ઝડપી પાડી ચોરીના તમામ દાગીના રિકવર કર્યા છે. આજવા રોડ ગોકુળનગરમાં રહેતા ગોપાલદાસ સોમાલાલ તલાટી ગત ૧૬ મી તારીખે તેમના પત્ની…

ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા:કલોલની સ્વામિનારાયણ કોલેજના મોબાઇલ ફોન, સર્વરમાં સંગ્રહિત ડેટા સહિત વિવિધ પુરાવાઓ કબ્જે કરાયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરની સાત ખાનગી મેડિકલ કોલેજોમાં ભારે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ગુરુવારે સવારથી મોટું સર્ચ ઓપરેશન હાત ધર્યું હતું. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ…

વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ, બીજી બાજુ વેડફાટ..!!

Vadodara Water Waste : વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ અનેક વિસ્તારોનો યથાવત રહ્યો છે ત્યારે લાઈનમાં અવારનવાર થતાં ભંગારના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના કરોડિયા-ઊંડેરા…

સુપ્રસિધ્ધ બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદીર નો નવમો પાટોત્સવ ઉજવાયો

અન્નકૂટ અને મહાઆરતી નું સુંદર આયોજન કરાયું કવિવર બોટાદકર ની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મભૂમિ બોટાદ નગરે ગુજરાત નું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ મુક્તિધામ જાયન્ટસ સંસ્થા ના ગ્રીન…

બામરોલી–કોરડા કેનાલની સફાઈ અધૂરી, નર્મદા નિગમની બેદરકારી સામે ખેડૂતોનો શ્રમયજ્ઞ સાતલપુર તાલુકાના ધરતીપુત્રો પોતાના પાકને બચાવવા માટે જાતે ઉતર્યા કેનાલ માં સફાઈ કરવા માટે 

સાંતલપુર તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી, પાક નિષ્ફળ જવાની ભીતિ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરી એકવાર નર્મદા નિગમની બેદરકારી બહાર આવી છે. સાતલપુર તાલુકાના કોરડા, ડાભી, ઉનરોટ, ડાલડી, બામરોલી…

મહેસાણામાં BLOનું હાર્ટ-એટેકથી મોત:દિવસે સર્વર કામ ન કરતાં આચાર્ય રાત્રે 2 વાગ્યે ઊઠી SIRની કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા; 10 દિવસમાં 5 શિક્ષકના મોત

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!