Day: November 18, 2025

રાધનપુર નગરપાલિકા ખાતે કોંગ્રેસનું બેસણું તંગદિલીમાં ફેરવાયું —  અનેક કાર્યકરોની પોલીસે કરી અટકાયત, મીડિયાને પણ રોકવામાં આવ્યા

રાધનપુર : શહેરની લાંબા સમયથી ચાલી આવતી મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓને લઈને આજે રાધનપુર નગરપાલિકા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બેસણું કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં પાણી, લાઈટ અને ગટર જેવી જરૂરી સેવાઓમાં…

RTO ઇન્સ્પેક્ટરે 6 મહિના પહેલાં જ પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો’તો:RFO પત્ની પર ફાયરિંગ કરાવવા આરોપીને 160 કિમીની ઝડપે દોડતી બાઇક અપાવી, ફાયરિંગ બાદના CCTV

સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું…

જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગયા

Rajkot Crime News: રાજકોટ જિલ્લાના જસદણમાં આજે માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કોઈક નિર્દયી માતા-પિતા તેમના નવજાત શિશુને જન્મ આપ્યા બાદ જીવતું જ કાંટાની વાડમાં…

સાંતલપુરના મઢુત્રા નજીક કેનાલ માં સાંકળ–82 પર પાણી ની કટોકટી સંકટ: અચાનક 3000 ક્યુસેકથી વધારે પાણી છોડાતા કેનાલ તૂટવાની ભીતિ ફરી ઊભી, અધૂરું કામ અને ચુકવણીઓના વિવાદથી પરિસ્થિતિ ગંભીર

પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ નજીક નર્મદા કેનાલની સાંકળ–82 પર આજે વહેલી સવારથી જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ઉપરવાસમાંથી અચાનક 3000 ક્યુસેકથી વધુ પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હોવાની…

અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલી એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા 

શ્રી સરદાર પટેલના મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા અનુરોધ કરતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા વિથોણ સરદાર બાગથી પ્રસ્થાન થયેલી યાત્રાનું નખત્રાણા નવાવાસ ગેટ ખાતે સમાપન થયું સરદાર…

કલેકટર કચેરી -બનાસકાંઠા -પાલનપુર ખાતે સંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન ની બેઠક યોજાઇ

જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવતા સાંસદશ્રી ગેનીબેન ઠાકોર આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!