Day: November 22, 2025

ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી

શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન પકડેલી ગાય પશુપાલકો છોડાવી જતા ફરિયાદના આધારે ગોરવા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. મ્યુ. કોર્પોરેનની દબાણ…

જૂનાગઢ સિવિલમાં એક દિવસમાં 4 બાળકોનાં મોતનો આક્ષેપ, VIDEO:પરિવારે કહ્યું- ડોક્ટરોની બેદરકારીને કારણે મોત; ગાયનેક વિભાગના વડાએ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આક્ષેપો અને હોબાળાનું કેન્દ્ર બની છે. 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ…

પાટણ-ઉંઝા રોડ ઉપર ધારપુર નજીક આવેલ રોયલ બિઝનેશ પાર્ક નામના ગોડાઉનમાંથી “માવજત પ્યોર કાઉ ઘી” નામે શંકાસ્પદ ભેળસેળવાળુ બનાવટી ઘી તથા સોયાબીન તેલ તથા પામ ઓઈલ ભરેલ નાના મોટા સાઇઝના ડબ્બા/બોસ/પાઉચ નંગ-૬૧૪૦ જેની કુલ રૂ.૧૦,૮૧,૦૧૦/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ દ્રારા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બનાવટી/ભેળસેળવાળી ખાધ્ય ચીજવસ્તુ” બાબતે પરીણામલક્ષી કામગીરી સારૂ એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો…

મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ

Shocking Case in Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-2માં અભ્યાસ કરતી એક બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકીએ…

રાધનપુરની જયા ઠાકોરને ગુજરાત ટોપ મહિલા લીડરશીપમાં સન્માનિત સ્થાન

મહિલા સશક્તિકરણ માટે નિડર અને લડાયક ટીમ તૈયાર કરવાની મોટી જવાબદારી સોંપાઈ રાધનપુર નગર અને પાટણ જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરે એવા સમાચાર સામે આવ્યા છે. રાધનપુરના નગરસેવક તેમજ પાટણ જિલ્લા…

વધુ એક BLO ઢળી પડ્યાં, 4 દિવસમાં 4નાં મોત:વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, હાર્ટ-એટેકની આશંકા; પતિએ કહ્યું- ‘તેમના પર કામનું ભારણ હતું’

વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતાં…

મુંદરા પોર્ટમાં લિક્વીડ ટર્મિનલ પર ડીઝલ લીક થયા બાદ આગ ભભૂકી ઊઠી 

કચ્છ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા : ઘાયલોની સારવાર માટે ગણતરીના કલાકમાં ઓન સાઇટ હોસ્પિટલ ઉભી કરાઇ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારીશ્રીના સંકલનમાં મોકડ્રિલ યોજાઇ કચ્છના મુંદરા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!