Day: November 27, 2025

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા

વડોદરાઅમદાવાદના વોન્ટેડ આરોપીએ તાંત્રિક વિધિના બહાને વડોદરાની ત્રણ વ્યક્તિઓ પાસેથી દાગીના લઇ સોની પાસે ગીરવે મૂકી દઇ છેતરપિંડી કરી હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાઘોડિયા રોડની…

ગુજરાત સરકારની 2026ની જાહેર રજાની યાદી:દિવાળી સહિતની 3 જાહેર રજા રવિવારમાં ગઈ, ત્રણ લોંગ વીકેન્ડ, એપ્રિલથી ઓક્ટો.માં રજા મૂકશો તો 5 વાર ફરવા જઈ શકાશે

ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ (જેમાંથી મહત્તમ 3 પસંદ કરી…

સાંતલપુર–વારાહીમાં નેશનલ હાઈવેની ગટર લાઈન અસમયે ઓવરફ્લો: 

રહેવાસીઓ પરેશાન, અકસ્માતની ભીતિ સાંતલપુર અને વારાહી વિસ્તારમાં નેશનલ હાઈવે પર આવેલી ભૂગર્ભ ગટર લાઈનો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક નાગરિકો મુશ્કેલીના સામનો કરી રહ્યા છે. નેશનલ હાઈવે વિભાગ…

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે સી.આઇ.એસ.એફ. જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો.

તારીખ: ૨૭/૧૧/૨૫ ના રોજ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ ના વીર સપૂત દિનેશભાઈ નારણભાઈ જોગડીયા પેરા મિલેટ્રી ફોર્સ C.I.S.F ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત આવતા સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો…

બાવળા પાસે ટ્રક પાછળ પિકઅપ ઘૂસી, 4નાં મોત, 2 ઘાયલ:નરોડાથી ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં અકસ્માત નડ્યો

બાવળા-બગોદરા હાઈવે પર રામનગર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગ સર્વિસની એક પિકઅપ વાન રોડ પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી. આ…

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ

Ahmedabad Crime News: અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે. અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા 15,000ની…

લુણવા ચોપડવા રસ્તાની સ્ટ્રેન્ધનીંગ કામગીરી કરાઇ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સુચના અનુસાર રાજ્યમાં રસ્તાના રીસર્ફેસીંગ, સમારકામ તથા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં ડામર પ્લાન્ટ શરૂ કરી રસ્તાના રીસર્ફેસીંગ કામગીરી શરૂ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!