Tag: The Gujarat Live News

Varahi : વારાહી ગામમાં ઇદના મુબારક તહેવારની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી. Varahi News

પાટણ જિલ્લાના વારાહી ગામમાં નબી સાહેબના 1500 માં જન્મદિવસ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાલ મુબારક…

Patan : પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ. Patan News

પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી.…

Patan : ચિખલીગર ગેંગનો પર્દાફાશ : પાટણ LCBના હાથ ચડ્યા ત્રણ ઈસમ, ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત. Patan News

પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓમાં સંકળાયેલી ચિખલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચાર જિલ્લામાં આતંક મચાવનાર આ ગેંગના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ…

Santalpur : લીમગામડાના ખેડૂતનો આક્ષેપ : લાંચ ન આપતાં ડીપી બીજા ને ફાળવી. Santalpur News

સાંતલપુર તાલુકાના લીમગામડા ગામના ખેડૂતે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે જરૂરી રકમ જમા કરાવ્યા છતાં તેને ડીપી ફાળવવામાં આવી નથી. ખેડૂતનો આક્ષેપ છે કે લાંચ ન આપવાના કારણે તેની ડીપી…

Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો. Banaskatha News

ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી…

Radhanpur : રાધનપુરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જાગૃત નાગરિકની માંગ. Radhanpur News

રાધનપુર શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા શ્રી રામ કોમ્પલેક્ષ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. આ મુદ્દે શહેરના જાગૃત નાગરિક પાલાભાઈ રેવાભાઈ મકવાણા (બંધવડવાળા) એ નગરપાલિકા, પ્રાંત…

Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે માનવ કંકાલ મળ્યું. Amreli News

જાણવા મળેલ માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે આવેલ તળાવની પાછળના ભાગે ચેક ડેમની બાજુમાં વિખરાયેલી હાલતમાં માનવ કંકાલ મળ્યું છે. આ માનવ કંકાલ જોતા લાગે છે કે કોઈ વન્ય…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!