Category: ગુજરાત

નેતા’ બનવાની ઉતાવળમાં બધાય પક્ષોમાં ભીડ, સેવા કરવાની દાનત કેટલાની??

ઊંઝાની સ્થાનિક નબળી નેતાગીરી સામે ઉઠતા સવાલો, આટલો મોટો ખાડો તંત્રની નજરમાં ક્યારે આવશે તેની લોકોમાં જોવાતી રાહ,,!! અનેકવાર થીગડાંઓ પર થીગડાંઓ મારી ચલાવે જતા ઊંઝા રિલાયન્સ પેટ્રોલ પમ્પથી ઐઠોર…

સાંતલપુરમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક, ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ

સાંતલપુર તાલુકાના વારાહી સ્થિત આસોપાલવ હોટલ ખાતે કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોના સેન્સ લેવાની…

અંબાજીપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાત અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો…

હારીજ તાલુકાની અંબાજીપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-5 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને દાતાશ્રીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી માં સરસ્વતીની પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા…

રોટલા ઘડતી બહેનોનો 47 મો સ્મુતિ ભેટ વિતરણ તથા રોટલા ઘર વિકાસ માટે મકાન અર્પણ સમારોહ યોજાયો.

શ્રી સુન્ધા ચામુંડા માતાજી તથા શ્રી જહુ માતાજી મંદિર ઊંઝા ના 23 માં પાટોત્સવ પ્રસંગ અંતર્ગત તા:02-04-2026 ના રોજ શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન અખંડ રોટલા – લાડુ ઘર…

રાધનપુરમાં પી.આઈ. આર.કે. પટેલને ભવ્ય અને ભાવભીની વિદાય, સેવાકાળને બિરદાવ્યો

રાધનપુર શહેરમાં પોલીસ વિભાગના એક પ્રતિબદ્ધ અને લોકપ્રિય અધિકારી તરીકે ઓળખાતા પી.આઈ. આર.કે. પટેલની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ…

કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં ઈનામ વિતરણ તથા પરીક્ષા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.

કડીના નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા પરીક્ષા શુભેચછા તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં વર્ષ દરમિયાન યોજાયેલ શાળાકીય પ્રવૃત્તિઓમાં તથા…

રાધનપુરમાં ગટરની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

નગરસેવક જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટી પાસે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે જણાવ્યું કે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!