Category: ગુજરાત

કાંકરેજના કંબોઇમાં ખાનખનીજ ચેકપોસ્ટ માત્ર નામ પૂરતી? અન્ડરલોડ કાયદાની અમલવારી પર સવાલ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇ વિસ્તારમાં ખાનખનીજ વિભાગ દ્વારા સરકારના આદેશ અનુસાર ચેકપોસ્ટ ફાળવવામાં આવી છે, પરંતુ આ ચેકપોસ્ટ પર થતી કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થળ પરની…

પરેશભાઈ ગૌસ્વામી સાહેબનું વાગડની ધરા ઉપર ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું

જૂનાગઢ થી પધારેલા માનનીય પરેશભાઈ ગૌસ્વામીનું ભારતીય કિસાન સંગઠન કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપુત અને ટીમ દ્વારા આવકાર આપવામાં આવ્યો વાગડની ધરા ઉપર પધારેલા ગૌસ્વામી સાહેબ દ્વારા તમામ ખેડૂતોને દરેકને…

શ્રી નાનાબાર કડવા પાટીદાર એજ્યુકેશન કો.ઓ. સોસાયટી, અમદાવાદ તથા G.C.R.I, ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં 171 જેટલી સમાજની બહેનોએ મોંઘા મેડિકલ ટેસ્ટનો નિઃશુલ્ક લાભ લીધો.

આ સમગ્ર સેવાકીય આયોજન માટે રાખવામાં આવેલા નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગનો પ્રોગ્રામ, સર્વાઇકલ, ગર્ભાશય તથા સ્તન કેન્સર ના મેમોગ્રાફી, પેપ સ્મીયર જેવા મોઘા ટેસ્ટ થકી એડવાન્સ જાગૃત થવાય તો સરળ અને…

‘રખડુ ટોળી’ પરિવારની ટીમ દ્વારા ‘સહયાત્રી’ અંતર્ગત પગપાળા પાલનપુર યાત્રા – પાલનપુર ભ્રમણ અને દર્શન પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન

આજ રોજ તારીખ ૧૧/૦૧/૨૦૨૬, રવિવારના રોજ ‘રખડુ ટોળી’ પરિવારની ટીમ દ્વારા ‘સહયાત્રી’ અંતર્ગત “પગપાળા પાલનપુર – પાલનપુર ભ્રમણ અને દર્શન” નામે પાલનપુર શહેરની ઐતિહાસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

કડીના શિક્ષક ખોડાભાઈ પટેલને ગુજરાત સારસ્વત સન્માન અર્પણ કરવામાં આવ્યું.               

ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા પાલનપુર ખાતે યોજાયેલ ગુજરાત સારસ્વત સન્માન-2026 કાર્યક્રમમાં કડીનાં નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય ખોડાભાઈ…

રાધનપુર શહેરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીથી ગરીબ પરિવારો બેઘર, પુનર્વસનની કોઈ વ્યવસ્થા નહીં

રાધનપુર શહેરમાં તાજેતરમાં સરકાર અને નગરપાલિકા દ્વારા અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ગરીબ લોકોના ઘરો તેમજ ધંધા–રોજગારને ભારે અસર પહોંચી છે. વર્ષોથી શહેરમાં ઝૂંપડામાં રહેતા તેમજ રેડી, લારી…

મકરસંક્રાંતિ પૂર્વે રાધનપુર પોલીસે કડક કાર્યવાહી કરી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

રાધનપુર | મકરસંક્રાંતિ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓના કારણે માનવજીવન અને પક્ષીઓના જીવને ગંભીર જોખમ ઊભું થતું હોવાને લઈ રાજ્ય પોલીસ તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!