સાફલ્ય ગાથા “અટલ નેતૃત્વ, અવિરત વિકાસ” “કિસાન સૂર્યોદય યોજના” ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ
દિવસ દરમિયાન સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતાં ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ થયું: ખેડૂત શ્રી હરીભાઈ આહિર ખેતીવાડી લાઈટ કનેક્શનમાં સરકાર દ્વારા દિવસે વીજળી અપાઈ; ખેડૂતોના જીવનમાં ફેલાયો ‘નવો ઉજાસ પૂર્વ…
