Category: ગુજરાત

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં વાલી મીટીંગ યોજાણી 

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડીયાળી હાઈસ્કૂલમાં તારીખ 15 /11 /2025 ના રોજ શાળાના આચાર્ય શ્રી શીતલબેન પરમાર ના પરમારના માર્ગદર્શન હેઠળ વાલી મીટીંગ નું…

સાંતલપુરના મઢુત્રા ગામની નર્મદા કેનાલ બિસ્માર:  રવિ સિઝન પહેલા ખેડૂતોમાં ભારે રોષ, તાત્કાલિક રિપેરની માંગ ઉઠી

સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામની નર્મદા કેનાલ હાલમાં અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલના અનેક વિસ્તારોમાં તૂટફૂટ, ગાદ ભરાઈ જવું, લીકેજ અને લાંબા સમયથી સફાઈ ન થવા જેવી ગંભીર…

પાટણ જિલ્લાના ફુલપુરા ગામે હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ ફુલપુરા ગામે શ્રી વેરાઈ માતાજી ના સાનધ્યમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિતેશભાઈ દેવાભાઈ પટેલ મેવાભાઈ ભરવાડ અને…

સરહદ સીમાડે સુરક્ષા સજ્જતા મજબૂત સાંતલપુર–ઘડુંલી તેમજ ચારણકા–ફાંગલી રોડ પર સીસીટીવી સ્થાપના પૂર્ણ

સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. સરહદને અડીને આવેલા સાંતલપુર–ઘડુંલી રોડ અને ચારણકા–ફાંગલી રોડ પર આધુનિક સીસીટીવી કેમેરાની સ્થાપના પૂર્ણ…

કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

કચ્છના જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સૂચના આપતા કચ્છ કલેક્ટરશ્રી તા.15-11-2025 ના રોજ ભુજ ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા…

ભુજ નગરપાલિકા દ્વારા રોડ પરના ખાડાઓ પૂરી સમારકામની પૂરજોશમાં ચાલતી કામગીરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક અસરથી પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની રીસર્ફેસીંગ તથા સમારકામની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.…

સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ

જગતના તાતને લાઈનમાં રહેવા મજબુર બનાવતી સરકાર : સરકારે KRP પોર્ટલ 15 દિવસ માટે ખુલ્લું મુક્યું પરંતુ જૂનાગઢ જીલ્લામાં 2 દિવસમાં માત્ર 4,000 ખેડૂતોની અરજી ન થઈ જૂનાગઢ, : જૂનાગઢ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!