Category: સાંતલપુર

વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડ માતાજી નું મંદિર આવેલું છે જે મંદિરનો સમાજ દ્વારા નવનિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં પ્રજાપતિ સમાજના ભાઈ…

દહીંસર ગામે સોલાર પ્લાન્ટમાથી થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી વારાહી પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પરેશ રેણુકા રાધનપુર નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનેલ બનાવો અટકાવી…

પીપરાલા ગામે આહિર સમાજના ડગાયચા દાદા નો ભવ્ય ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાટણ જિલ્લાના પીપરાળા ગામમાં સમસ્ત આહિર ડાંગર પરિવારના ડગાયચા દાદા નો અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગ તારીખ 6 3 2026 થી તારીખ 8…

રાધનપુર નજીક નર્મદા કેનાલના પાણીની ચોરી, ખેડૂતોના હિત સામે જોખમ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ…

સાંતલપુરના ફાંગલીમાં પુર પીડિતોની સહાય અટવાઈ પાંચ મહિના બાદ પણ DBT ન થતાં લાભાર્થીઓમાં રોષ, 

સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના કારણે વિનાશક પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આ પુરમાં ફાંગલી ગામ પણ ગંભીર રીતે…

વારાહી મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ, જન્મ પ્રમાણપત્રના કામે લાંચ લેતા આઉટસોર્સ કર્મચારી ઝડપાયો

પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં આવેલ મામલતદાર કચેરીમાં લાંચખોરી સામે કડક કાર્યવાહી કરતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી આઉટસોર્સ કર્મચારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં વ્યાપેલી…

કલ્યાણપુરા નજીક કેનાલમાં માતા-દીકરાની કરુણ આત્મહત્યા, સમગ્ર પંથકમાં શોકની લહેર

એક વર્ષના લાડકવાયા દીકરા સાથે માતાનુ કરુણ અંત, કેનાલમાંથી લાશ મળતાં પંથક હચમચી ઉઠ્યું સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં એક હૃદય કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે. ગડસઈ ગામની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!