Category: સમસ્યા

રાધનપુર નગરપાલિકામાં ગરીબ બહેનોના એક મહિનાનો પગાર પાંચ મહિનાથી અટક્યા, લેબર કોર્ટ જવાની ચેતવણી

રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નગરપાલિકા દ્વારા અંદાજે પાંચ મહિના અગાઉ ગરીબ તથા આર્થિક રીતે નબળા પરિવારની બહેનોને સાફ–સફાઈ, ગટરકામ તેમજ અન્ય નગરપાલિકા…

સાંતલપુરમાં રખડતા આખલાના આતંક સામે કડક કાર્યવાહી: બેના મોત અને દસથી વધુ ઘાયલ થયા બાદ 30થી વધુ આખલા પકડાયા

પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો. આખલાના અચાનક હુમલાઓને કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં બે નિર્દોષ લોકોના…

પાટણ જિલ્લામાં બોગસ ‘ઉઘાડ પગા’ ડોક્ટરોનો વધતો ત્રાસ વારાહીના કોરડા ગામેથી એસઓજીની મોટી કાર્યવાહી, બિનડિગ્રીધારી ડોક્ટર ઝડપાયો

ગામે ગામ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો પાટણ જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ગામે ગામ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના સારવાર કરતા ઉઘાડ પગા ડોક્ટરોનો ત્રાસ…

રાધનપુર નગરમાં બેટરી ચોરોનો આતંક, 30 દિવસમાં 14 જેટલી બેટરીઓની ચોરી

રાધનપુર નગરમાં છેલ્લા 30 દિવસથી બેટરી ચોરો બેફામ બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. રાત્રી દરમિયાન છકડી, રીક્ષા તથા ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી થતી હોવાની ફરિયાદો વધી રહી છે. અત્યાર સુધીમાં…

રાધનપુરના નવા નજુપુરા ગામે નર્મદા પાણી માટે હાહાકાર, તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામમાં નર્મદા કેનાલનું પાણી લાંબા સમયથી ન મળતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાણીની ગંભીર સમસ્યાને લઈને ગામના લોકોએ કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેર…

રાધનપુરમાં ખાતર માફિયાનો આતંક! યુરિયા ₹270ના બિલમાં, ખેડૂતો પાસેથી ₹320ની વસુલાત – તંત્ર મૌન

રાધનપુર શહેર અને તાલુકામાં યુરિયા ખાતરના વેચાણમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરકાર દ્વારા નિયત ભાવવાળી યુરિયા ખાતરની થેલી ખેડૂતોને બિલમાં ₹270 દર્શાવી વાસ્તવમાં ₹320…

રાધનપુર નાની બજાર ટાવર પાસે ઉભરાતી ગટરો: ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારી સામે જનતાનો રોષ

રાધનપુર શહેરની નાની બજાર વિસ્તારમાં ટાવર પાસે ગટર લાઈનો સતત ઉભરાતા સમગ્ર વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. રાધનપુર નગરપાલિકા ના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર જયાબેન ઠાકોરે ચીમકી આપી છે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!