પાટણ જિલ્લામાં સમી ખાતે જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની આન–બાન–શાન સાથે ઉજવણી
વિકસિત ભારત @2047 એ માત્ર સંકલ્પ નથી, ૧૪૦ કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતા છે: મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર પોલીસ દળના અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકને મંત્રમુગ્ધ કર્યા ખાદી, કુટીર અને…
