બાબરાના ઉંટવડ ગામના 10 કામો માટે રૂપિયા 1.17 કરોડની ફાળવણી: ઘારાસભ્ય જનક તળાવીયા દ્વારા વિકાસલક્ષી કામોની ભેટ
લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા બાબરા તાલુકાના ઉંટવડ ગામે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટમાંથી 1 કરોડ 17 લાખના વિવિધ વિકાસ કામો મંજૂર કરાવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉદ્દેશ્ય…
