Day: September 6, 2025

અમદાવાદ-બોટાદમાં મોડીરાતથી એકધારો વરસાદ:વાસણા બેરેજના 27 ગેટ ખોલી સાબરમતીમાં પાણી છોડાયું, આજે કચ્છ, બનાસકાંઠા સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ

6 સપ્ટેમ્બરની સાંજથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરજના હેઠવાસમાં હાલમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી…

Mahuva : ગોરસ ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જન ઉત્સવ ભક્તિમય માહોલમાં. Mahuva News

મહુવા તાલુકાના ગોકુળિયા ગોરસ ગામમાં ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જનનો પાવન પ્રસંગ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો. પ્રકૃતિની ગોદમાં આવેલ આ પવિત્ર સ્થળે જડેશ્વર મહાદેવ તથા બિલેશ્વર મહાદેવના પવિત્ર આશીર્વાદ વચ્ચે ગામડાં…

Palitana : પાલીતાણા તાલુકાના પીથલપુર ગામે રૂપિયા ૨૫.૦૦૦૦૦ લાખ નાં ખર્ચ ગ્રામ પંચાયત હોફીસ નું ખાત મુહુર્ત કરાયું. Palitana News

ગુજરાત સરકાર નાં પંચાયત વિભાગ દ્વારા વિવિધ ગામોમાં સુવિધા યુક્ત નવી ગ્રામ પંચાયત હોફીસ ફાળવવામાં આવી છે ત્યારે તેના ભાગરૂપે પાલીતાણા તાલુકાના પીથલપુર ખાતે નવી ગ્રામ પંચાયત હોફીસ નું ભુમિ…

Bhabhar : ભાભર તાલુકાના ખારા ગામે લોક મેળો ભરાયો. Bhabhar News

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ભાદરવા સુદ ચૌદસ ના દિવસે શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે મોટો મેળો ભરાયો હતો. જેમાં આજુબાજુ ગામ લોકો ઉમટી પડ્યા હતા. આ ઉજવણી લગભગ…

Santalpur : સાંતલપુર તાલુકામાં કોંગ્રેસનું જન અધિકાર અભિયાન. Santalpur News

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંતલપુર તાલુકામાં “જન અધિકાર” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા સ્તરના આગેવાનો સાથે મોટી…

Sidhpur : સિદ્ધપુર નગરપાલિકા ચૂંટણી નજીક – ગોલવાડ મહોલ્લામાં સફાઈ કર્મચારી વિના નાગરિકો પરેશાન. Sidhpur News

સિદ્ધપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક પ્રશ્નો ફરી ચચ્રામાં આવ્યા છે. વોર્ડ નં. 5ના ગોલવાડ મહોલ્લામાં છેલ્લા અનેક દિવસોથી સફાઈ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ગઈ છે. માહિતી મુજબ, 31 ઓગસ્ટ, 2025ના…

Rapar : રાપર ગેલીવાડીમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લીધું ગંભીર સ્વરૂપ. Rapar News

રાપર શહેરના ગેલીવાડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ છેલ્લા બે મહિનાથી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાધરદેવકી મંદિરવાળી શેરી પાસે આવેલા બે ગટર ચેમ્બરમાંથી સતત દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!