પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે ઘારાસભ્ય જનક તળાવીયાની ઉપસ્થીતીમાં દીર્ઘાયુ યજ્ઞ, દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ સ્વરછતા અભીયાન યોજાયુ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી લાઠી ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે ભવ્ય યજ્ઞનું…
