સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા
ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત વહેલી પરોઢે રૃમમાં ઘૂસેલા વ્યક્તિએ ૭૮ હજાર રૃપિયાના ફોન ચોરી લેતા પોલીસની તપાસ ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ચાર…
