ભાસ્કર બ્રેકિંગ:સુભાષ બ્રિજનો કેન્ટીલીવર ખરાબ સ્થિતિમાં છે, પાંચ મહિના પહેલાંના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ
સુભાષબ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટીલીવરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા 5 મહિના પહેલાં જ અપાયો હતો. જોકે તે સમયે મ્યુનિ. એ…
