નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રધ્ધાંજલિ સામલે, ત્વરા કિકાણીએ તાંબાના વાયરમાંથી એવો પાવડર બનાવ્યો છે જેનાથી ડાયાબિટીસ ચેક કરી શકાય છે.આ…
