Day: December 3, 2025

રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ

આનંદ આશ્રમ બચાવવા હિત રક્ષક સમિતિ દ્વારા અભિયાન ટ્રસ્ટડીડ વિરૂધ્ધ જમીન વેંચાણ અંગે તપાસની સૂચના છતાં તંત્ર ટ્રસ્ટીઓને છાવરતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ જૂનાગઢ, : રાજકોટના પોશ વિસ્તારમાં બિલખા આનંદ આશ્રમની…

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ:કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીને ‘દારૂડિયા’ કહ્યા

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ સામે આવ્યો છે. કાંતિ ખરાડીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ‘દારૂડિયા’…

આજે ઐઠોર ગામે શ્રી ગણપતી મંદિરે ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર લાડુના હોમ સાથે 20 મો પાટોત્સવ ઉજવાયો.

રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ ભવ્ય આયોજન રાખ્યુ હતુ. ભગવાન શંકર અને માં ઉમિયાના લાડલા સિંદૂરીયા ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને વર્ષે લાખો ભક્તો પધારતા હોય છે. માગસર સુદ…

🏆 સ્પેક્ટ્રમ હાઇસ્કુલ – હેન્ડબોલ અંડર-14 (Boys) 🏆

*ખેલ મહાકુંભ 3.0* અંતર્ગત જિલ્લાકક્ષાએ યોજાયેલી હેન્ડબોલ અંડર-14 કેટેગરીમાં *સ્પેક્ટ્રમ હાઇસ્કુલે ત્રીજો સ્થાન (3rd Rank)* પ્રાપ્ત કરી ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે. ટીમના ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્સાહ, કઠોર મહેનત…

🏆 ડીસન્ટ વિદ્યાલય – હેન્ડબોલ અંડર 17 (Boys)🏆

ડીસન્ટ વિદ્યાલયની અંડર-17 હેન્ડબોલ ટીમે *ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી *ચેમ્પિયન (1st Rank)* નો ગૌરવસભર ખિતાબ પોતાના નામે નોંધાવ્યો છે. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમ્યાન…

માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે વારાહી એપીએમસી ખાતે બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી એપીએમસી ખાતે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ભાઈ ઠાકોર એપીએમસી…

‘આગ લાગી ત્યારે બેબી પેટીમાં હતી’:લોબીમાં બહાર ધુમાડો હતો, બારીમાંથી કૂદી જીવ બચાવ્યો; ભાવનગરમાં આગની ઘટનામાં નજરે જોનારે શું કહ્યું?

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. કોમ્પલેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!