Day: December 18, 2025

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ

ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે અનેક વિકાસાત્મક પગલાં લીધા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પાયાનું જ્ઞાન આપતી શાળાઓમાં જ મૂળભૂત…

ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી:ટીશ્યૂ પેપરમાં ધમકીભર્યું લખાણ મળતા 140 પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા, બોમ્બ સ્ક્વોડનું ફ્લાઈટમાં ચેકિંગ

ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં…

ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી મેનનું ગામમાં આગમન થતા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો. 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે તારીખ: ૧૮/૧૨/૨૫ ના રોજ કડીયાળી ગામના વીર સપૂત મનસુખભાઈ બીજલભાઇ મકવાણા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો તથા રાષ્ટ્ર પ્રેમી…

સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પીનર ક્રેન્સ ફુલેત્રા IPL સુધી પહોંચ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં પસંદગી : વતન માળિયાહાટીનામાં આતશબાજી : સૌરાષ્ટ્ર પ્રો ટી- 20માં 9 મેચમાં 10 વિકેટ મેળવી હતી માળિયાહાટીના, : આઈપીએલનાં મિનિ ઓક્શનમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાના યુવા ક્રિકેટર ક્રેન્સ…

હવે મુસ્લિમ વકફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે:ગુજરાત HCએ વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150 અરજી ફગાવી, હર્ષ સંઘવીએ કહ્યું- ‘દેશના ઈતિહાસમાં આ સૌ પ્રથમ ચુકાદો’

ગુજરાત હાઇકોર્ટે, કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફ ટ્રસ્ટોની લગભગ 150 અરજીઓ ફગાવી દીધી છે. હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વગર ટ્રિબ્યુનલમાં જઈ શકશે નહીં. રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!