Day: December 22, 2025

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી

માણાવદરના ભાજપના MLAના નિવેદનથી વિવાદ : ખોખરડાના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી બફાટ કર્યો : સોશ્યલ મીડિયામાં ઝાટકણી : ખુદ ભાજપમાં જ અંદરોઅંદર ટીખળ શરૂ જૂનાગઢ, : વંથલી તાલુકાના ખોખરડા ગામે…

2026ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાઈ:24 ડિસેમ્બર સુધી ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ માટે ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ધોરણ-10 અને ધોરણ-12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,…

રાધનપુર નાની બજાર ટાવર પાસે ઉભરાતી ગટરો: ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારી સામે જનતાનો રોષ

રાધનપુર શહેરની નાની બજાર વિસ્તારમાં ટાવર પાસે ગટર લાઈનો સતત ઉભરાતા સમગ્ર વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. રાધનપુર નગરપાલિકા ના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર જયાબેન ઠાકોરે ચીમકી આપી છે…

લગ્ન નોંધણી સુધારા અભિયાન અંતર્ગત શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG નું મહાસંમેલન યોજાયયુ.

SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને બેચરાજી તાલુકાના ગણેશપુરા(ગાંભુ) ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ–SPG ગ્રુપ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં તાત્કાલિક સુધારા લાવવા,મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલીક રદ કરવો અને વધતા…

ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત

– ગ્રામજનોમાં ભયનો માહોલ – ભેંસનું દૂધ પીતા પરિવારના સાત સભ્યોને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત નિપજ્યાં છે.…

આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે દબાણો દૂર કરવાની તૈયારી:રાજકોટ શહેરમાં 15 વર્ષથી લટકેલા પ્રોજેક્ટ માટે તંત્ર એક ડગલું આગળ વધ્યું, નોટિસ મળતા રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ રાજકોટની આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાના છેલ્લા 15 વર્ષથી સપના બતાવવામાં આવી રહ્યા છે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ…

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૫ ના વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા છાત્ર સન્માન સમારોહ તથા ગુરુ ગરીમા શિબિરનું આયોજન થયું શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ લિબોઈ વડગામ ખાતે કાર્યક્રમ યોજાયો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!