Day: December 6, 2025

ગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી!:લાંબા સમયનાં ડેટિંગ બાદ 6 ડિસેમ્બરે એક્ટર-બિઝનેસમેન સાથે વીડિયો FB પર પોસ્ટ કર્યો, જાણો કોણ છે મંગેતર

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ…

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ

અમદાવાદ,શુક્રવાર, 5 ડિસેમ્બર,2025 અમદાવાદમાં સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરાઈ છે. આ ટાંકી તોડવાની કામગીરી અંદાજે એક મહિના સુધી ચાલશે. ટી.

20 વર્ષે અમિત શાહ ગુરુને મળ્યા, શિક્ષકની આંખમાં ખુશીનાં આંસુ:અડધો કલાક બન્નેએ વાતો કરી, વહેલી સવારે પરેડ કરાવતા એ દિવસો યાદ કરી ભાવુક થયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 5 ડિસેમ્બરે ગાંધીનગરની મુલાકાતે હતા અને તેમણે શહેરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી હતી. જોકે, તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે તેઓ તેના ભૂતપૂર્વ…

જૂનાગઢના MLAનું પાકિસ્તાનથી ફેક ID બન્યું:અજાણ્યા શખસોએ સંજય કોરડીયાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાદે ફેસબુક-ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો, પોલીસને બે શંકાસ્પદ નંબર મળ્યા

જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડામાં ફરી એકવાર સનસનાટી મચી છે. અહીંના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરીને ફેક ફેસબુક…

ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી

રૃ.22 કરોડના ખર્ચે 1500 ક્યુસેક પાણી અપાશે તળાવને ભરવાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી દૂર થશે, જળ સ્તર ઊંચા આવશે ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના પૌરાણિક માનસાગર Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/permission-granted-to-fill-dhrangadhras-mansagar-lake-with-narmada-water-57042801331.html

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!