Day: December 16, 2025

અર્ટીકાની જીદ કરતાં ભાઈને સગા ભાઈએ જ પતાવી દીધો:સુરતનું કહી વડોદરા લઈ ગયો, મર્ડર કર્યા બાદ આખી રાત લાશ અલ્ટોમાં રાખી; પછી પેટ્રોલ છાંટી આગ ચાંપી

દાહોદ જિલ્લામાં 4 દિવસ પહેલા સળગેલી હાલતમાં એક લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો…

વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

ખેડૂતોને નજીવું વળતર ચુકવતા રોષ ઃ આંદોલનની ચીમકી ખેડૂતોની જમીનમાંથી વીજ લાઈન પસાર થવાને કારણે પાક અને જમીનને નુકસાન થતું હોવાની ફરિયાદો સુરેન્દ્રનગર – વઢવાણ મામલતદાર કચેરીમાં સ્થાનિક ખેડૂતોએ પાવરગ્રીડ…

લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી 98 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ:780 મીટરના એલ આકારના બ્રિજનું કામ શરૂ, દોઢ લાખને ટ્રાફિકમાંથી મુક્તિ; 3 તબક્કામાં ડાયવર્ઝન, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા શહેરમાં મુખ્ય જંક્શનના સર્વે કરી ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. શહેરના લો-ગાર્ડનથી પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિદ્યાલય સુધી L આકારમાં…

129 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા નગરનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.

તા- 15-12-25 ના રોજ ઊંઝાના પટેલ નટવરલાલ હરગોવનદાસ (સરદાર)નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને વિસનગર નુતન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરવામાં…

સરદાર પટેલની 75 મી પુણ્યતિથિ નિમિત્તે spg મહેસાણા એ શ્રદ્ધાંજલિ પાઠવી.

મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપ દ્વારા અખંડ ભારતના શિલ્પી,લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 75 મી પુણ્યતિથી નિમિત્તે આજે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ અને હારતોરા કરી ‘જય…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!