સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ:કોઈ ગ્લાસમાં દારૂ પીતાં ભાગ્યાં તો કોઈ બૂટ-ચંપલ પહેર્યા વગર બાઈક લઈને ભાગ્યાં, બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો
સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ ‘જનતા રેડ’ મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ…
