ગુજરાતમાં ‘ઈન્ડિગો’ની સેવા ખોરવાઈ: સ્ટાફની અછતને કારણે સતત ચોથા દિવસે ફ્લાઈટો રદ
Indigo Flights Cancelled : ગુજરાતભરના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની સેવા સતત ચોથા દિવસે ખોરવાતા હજારો મુસાફરો અટવાયા છે. સ્ટાફની અછતને કારણ આગળ ધરીને ઈન્ડિગો દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતથી…
