પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ
ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામની પતિ અને સાસુ-સસરાએ સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલ ભાવનગર: ગારિયાધારા તાલુકાના મોટી વાવડી ગામની પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ શારિરીક માનસિક ત્રાસ આપ્યા અંગેની પોલીસ…
