તા:24-12-2025 ના રોજ તુલસી પૂજન દિવસ નિમિત્તે જ્ઞાન અક્ષર સ્કૂલ, ઐઠોર, ઊંઝા ખાતે તુલસી પૂજનનો કાર્યક્રમ ઉજવાયો.
તુલસી પૂજનનું સનાતન ધર્મમાં ખુબ મહત્વ છે. તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. દર વર્ષે આ દિવસે તુલસી માતાનુ મહત્વ બાળકોને સમજાવી તુલસી પૂજનનું સામુહિક આયોજન અહીં કરવામાં આવે…
