Day: December 1, 2025

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો

છેલ્લા એક મહિનામાં પશ્વિમ રેલવે વડોદરા વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આર.પી.એફ.) દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત રૂ.૧૨ લાખની કિંમત ધરાવતા મુસાફરોના ગુમ થયેલા સામાનના કુલ ૮૩ નંગ શોધી કાઢી મૂળ માલિકોને…

6 IPS અધિકારીઓને પ્રમોશન:મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે જ્યારે ચાર અધિકારીને IGP તરીકે બઢતી, 9 IPSનું ASP તરીકે પોસ્ટિંગ

ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 2022-2023 બેચના IPS ઓફિસરોની ફેઝ-2ની…

પાટણ શહેર બસ સ્ટેશન ખાતે બસમા ચઢતી વખતે લોકોની ભીડનો લાભલઈ મહિલાના થેલામાથી સોનાના દાગીના આશરે સાડા છ તોલાની થયેલ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી તમામ સોનાના દાગીના કિં.રૂ. ૭,૫૦,૭૫૨/- મળી કુલ કિં. રૂ. ૮,૬૪,૮૩૧ /- ના મુદ્દામાલ સાથે બે મહિલા તથા એક પુરૂષને પકડી પાડતી એલ.સી.બી પાટણ

ગત તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ પાટણ નવા બસ સ્ટેશન પાટણ થી અંજાર વાળી બસમાં ચડવા જતા લોકોની ભીડનો લાભ લઇ ફરીયાદીના પર્સમાં રાખેલ બોકસમાં સોનાનો આશરે સાડા ત્રણ તોલાનો સેટ-નંગ-૧ તથા…

ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડ્યા ની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

જેમાં તેતરવા સેજાના સુપરવાઇઝર સોનલબેન બારૈયા. ડિસ્મુ બ્લોક કોર્ડીનેટર માળી ભાવનાબેન્ટ તેમજ. જેમા કુવાળા સેજાના ભાવનાબેન ઠાકોર. દરજી રમીલાબેન. ઠાકોર જયંતીભાઈ. તેતર એવા સેજાના મંજુબા રાઠોડ. વિધિબેન ગોકલાણી. ભાભર પત્રકાર…

ભાભર નગરપાલિકા હોલ ખાતે મામલતદાર ના અધ્યક્ષ સ્થાને એસ આઈ આર ની કામગીરી કરવામાં આવી. 

વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકા હોલ ખાતે મતદાર યાદી સુધારણા અભિયાન(S I R) અંતર્ગત 2025 જે કોઈ પણ મતદાર છે અને જેની 2025 અને 2002ની માહિતી જે ઉમેદવાર ને ના…

અમદાવાદમાં પોશ વિસ્તારમાં ફાયરિંગ કરનારો આરોપી ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું

Ahmedabad News: અમદાવાદમાં ઘર કંકાશને કારણે શહેરના પોશ વિસ્તાર વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટી ખાતે એક શખસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેની તપાસમાં સામે…

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાંતલપુર તાલુકા દ્વારા દારૂ અને ડ્રગ્સ મુક્તિ માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી ગામમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાંતલપુર તાલુકા દ્વારા ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનમાં મામલતદાર સાહેબ શ્રી કચેરી વારાહી ખાતે આવેદન પત્ર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!