પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકોએ ગુજરાતી ફિલ્મ “લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે” નિહાળી
બાળકોને મળ્યો સંસ્કાર સાથે આધ્યાત્મિક મનોરંજનનો નિરાળો અનુભવ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુરમાં અનાથ,એક વાલી વાળા,ગુમ થયેલા,મળી આવેલા,અસાધ્ય રોગથી પીડાતા માતા-પિતાના બાળકો, ભિક્ષા યા બાળ મજૂરીમાંથી મુક્ત કરેલ તેમજ કાળજી…
