Day: December 21, 2025

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો

દાહોદ તા.૨૧ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઢઢેલા તથા ઇટાવા ગામમાં આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીના બીલો મંજૂર કરાવવા તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરવા માટે ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતનો તલાટી રૃા.…

સુરતમાં ABVPની કાર રેલીમાં નિયમોના ધજાગરા, VIDEO:જોખમી સ્ટન્ટ્સ અને બ્લેક ફિલ્મનો વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ, ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે

સુરત શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી…

રાધનપુર માં સ્પા ની આડમાં ચાલતા કુટણખાના ઉપર કાર્યવાહી ક્યારે

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સ્પાનીઆડમાં માં દેહ વેપાર નો ધંધો ખૂબ જોર સોર થી ચાલી રહ્યો છે ત્યારે મસાજ ના નામે ગ્રાહકને હજાર પંદરસો રૂપિયામાં યુવતીઓ તેમની મોજ મસ્તી માટે…

સાફલ્ય ગાથા  અટલ નેતૃત્વ, અવિરત વિકાસ ગુજરાત સરકારના પ્રોત્સાહનથી કચ્છના રામપર–વેકરા ગામની બહેનો કલા–કૌશલ્યના બળે બની “લખપતિ દીદી”

મહિલાઓ સખી મંડળના માધ્યમથી હાથ વણાટની ચીજ-વસ્તુઓનું વેચાણ કરીને પરિવારનો મજબૂત આધાર બની લખપતિ દીદી યોજના થકી છેવાડાના ગામની મહિલાઓ રાજ્યભરના વેચાણમેળામાં ભાગ લઇ વાર્ષિક ₹ ૧ લાખ કે તેથી…

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા

એરંડા સહિતના શિયાળુ પાકને વ્યાપક નુકસાન ‘અનુકૂળતા મુજબ સ્થળ પર આવશે‘ નર્મદા વિભાગના અધિકારીઓના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ લખતર – સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તરમણિયા રોડ પરથી પસાર થતી

વડોદરામાં લાગી દુનિયાની સૌથી મોટી સોલર ડિશ:બે હજાર લોકોની રસોઈ બનશે, 100 ટનનો એસી પ્લાન્ટ પણ ચાલશે, લાઈટ-ગેસ બિલ ઝીરો

વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડીશ સ્થાપિત કરવામાં આવી છે. આ અત્યાધુનિક 500 ચો.મી.ની સોલર ડીશની મદદથી દરરોજ 2 હજાર લોકોની રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ 100 ટનનો…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!