કાર ચાલકે અડફેટે લેતાં અખબારનું વિતરણ કરતાં પ્રૌઢના પ્રાણ હરાયાં
સેક્ટર-૧૬માં આવેલા અન્ડરબ્રિજ પાસે સેક્ટર-૨૨માં રહેતા પ્રૌઢ નિત્યક્રમ પ્રમાણે સવારના સમયે ગ્રાહકોને છાપા પહોંચાડવા સાયકલ લઇને નીકળ્યા હતાં ગાંધીનગર : પાટનગરના સેક્ટર ૧૬માં આવેલા અન્ડરબ્રિજ નજીક પુરપાટ આવેલી કારના ચાલકે…
