વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા
વડોદરા,ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)અંતર્ગત વડોદરા જિલ્લામાં તારીખ ૨૮મી ઓક્ટોબરથી મતદાર યાદી સુધારણા સંબંધિત કાર્યવાહી શરૃ થઇ હતી. આજે મુસદ્દારૃપ મતદાર યાદી પ્રસિદ્ધ…
