ધર્માંતરણ-દુષ્કર્મ કેસમાં સરકારી સ્કૂલનો આચાર્ય પકડાયો:આરોપી પાસ્ટરના ડોક્ટર પુત્ર આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિવારને ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરતો
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર પર…
