Day: December 20, 2025

જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત

વડોદરા, હાઇવે પર રોડ ક્રોસ કરતા વૃદ્ધને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જ્યારે જી.એસ.એફ.સી. નજીક રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરને અકસ્માત થતા મોત થયું છે.…

સુરતમાં જીલાની બ્રિજ પાસે લાકડાના 3 ગોડાઉનમાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા, 15 ફાયર ફાયર ઘટનાસ્થળે; શાર્ટ સર્કિટના કારણે આગ લાગી

સુરતના જીલાની બ્રિજ નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં 20 ડિસેમ્બરની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાકડાનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ…

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ

– નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો – આરોપી પોક્સો, એટ્રોસિટી હેઠળ કસૂરવાર : સરકાર દ્વારા સગીરાને 1 લાખ વળતર ચૂકવવા આદેશ નડિયાદ : નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરાને લગ્નની…

કચરામાંથી કંચન બનાવતા સુરતના Gen Z:પર્યાવરણને બચાવવા સિગરેટના બટ્સ એકત્ર કરીને બનાવી રહ્યા છે પેપર, ફોટોફ્રેમ સહિતની સુંદર વસ્તુઓ

જ્યારે આખી દુનિયા પ્રદૂષણથી ચિંતિત છે, ત્યારે સુરતના કેટલાક જાગૃત વિદ્યાર્થીઓએ એક અનોખી પહેલ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. ‘સાર્વજનિક યુનિવર્સિટી’ના આ વિદ્યાર્થીઓએ એ સાબિત કરી દીધું છે કે, જો…

કાકોશી પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને પોકસોના કેશમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતી સ્પેશયલ પોકસો કોર્ટ પાટણ

કાકોશી પોલીસ સ્ટેશન જી-પાટણ ખાતેના ગુ.૨.નં-૧૧૨૧૭૦૧૪૨૪૦૨૨૬/૨૦૨૪ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન) તથા પોકસો એકટની કલમ-૪,૬ મુજબનો ગુન્હો તા-૩૦/૦૪/૨૦૨૪ ના રોજ જાહેર થયેલ. સદરહુ ગુન્હો તા-૩૦/૦૪/૨૦૨૪ ના સવાર કલાક-૦૭/૪૫ થી કલાક-૦૮/૦૦ વાગ્યાના…

સાંસદ હરિભાઈ પટેલ દ્વારા દિવ્યાંગજનો માટે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો.

મહેસાણા જિલ્લાના માનસિક દિવ્યાંગનો તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા શુભ આશયથી માન સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા આ બાળકોને એથ્લેટિક્સની વિવિધ રમતો 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!