Day: December 13, 2025

ગ્રીનકાર્ડ માટે બોરદસના યુવકે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો

અમદાવાદ,શનિવાર એરપોર્ટ પર બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુએસથી આવેલો બોરસદનો યુવક પકડાયોે હતો. પોલીસ તપાસમાં યુવકે ગ્રીનકાર્ડ મેળવવા માટે ન્યૂયોર્કના એજન્ટને ૨૫૦૦ અમેરિકન ડોલર આપીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનું…

ભાજપ નેતા સામે ભાજપ નેતાની જ મનરેગામાં કરોડોના કૌભાંડની અરજી:મહેસાણા જિલ્લા પંચાયત સદસ્યએ ખોટા જોબકાર્ડ બનાવ્યાં, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની DDOને રજૂઆત

મહેસાણા જિલ્લા પંચાયતની 32-રાંતેજ બેઠકના ભાજપના સદસ્ય વીરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાએ મનરેગા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રૂપપુરા ગામના અને…

ભાભર ખાતે જવાહર નવોદય ની પરીક્ષા યોજાઈ.

વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે આજરોજ ધોરણ પાંચ ના બાળકો દ્વારા જવાહર નવોદયની કેન્દ્ર સરકાર ની પરીક્ષા આપવામાં આવે જેમાં સર્વોદય વિદ્યામંદિર આદર્શ વિદ્યાલય અને લિબર્ટી વિદ્યાલય. ભાભર તાલુકાના ત્રણે…

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તાલુકા કક્ષા નું પીએમ પોષણ યોજના હેઠળ રસોઈ સ્પર્ધા યોજાઈ 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીએમ પોષણ યોજના ના કર્મચારીઓ માટે રસોઈ સ્પર્ધા યોજવામાં આવી હતી. પીએમ પોષણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારિત રસોઈ સ્પર્ધા નું આયોજન વઢેરા…

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે કે યુનિવર્સિટીના એનસીસી કેડેટ શ્રી રાઠોડ વિજયસિંહ ભાવાજી ની પસંદગી ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં થઈ છે.

તેની આ સિદ્ધિથી યુનિવર્સિટી, એનસીસી યુનિટ તેમજ સમગ્ર શૈક્ષણિક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે. કેડેટ રાઠોડ વિજયસિંહ ભાવાજી ની તાલીમ મધ્ય પ્રદેશ સ્થિત જબલપુર ટ્રેનિંગ સેન્ટર થશે તેમની આ સફળતા…

તીર્થંરાજ લોયાધામમા ભવ્ય અને દિવ્ય શ્રી મુકતમુની મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ ની તડામાર તૈયારી

કાઠિયાવાડ ની ધીંગી ધરા પર ભગવાન સ્વામિનારાયણનું પાંચાળ ધરા પરનું અનન્ય પ્રસાદીનું પાવન ધામ ,અનેક વચનામૃતો, શાકોત્સવનું પ્રાગટ્ય સ્થાન તથા ક્ષાત્રતેજના પ્રતિક ભક્તરાજ લોયા ગામધણી દરબાર શ્રી સુરાબાપુ ખાચરની અનન્ય…

જીવદયા પ્રેમી ડૉ. મેઘા પટેલે મહેસાણા મહાનગરપાલિકામાં સરકારી 1962 જીવદયાની વધુ એક એમ્બ્યુલન્સ મુકવા કમિશનર સાહેબ મહેસાણાને રજુઆત કરી.

મહેસાણા શહેર હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સુધી પહોંચ્યું છે. અહીં દિવસે ને દિવસે વધતી વસ્તી અને અન્ય વિકાસ ને લીધે તમામ પ્રકારની સેવાઓ અને સગવડો પણ વધી રહી છે. અનેક વર્ષોથી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!