ઊંઝામાં પક્ષી બચાવો તથા ચાઈના દોરી પ્રતિબંધ અંગેની જન-જાગૃતિ રેલીનું આયોજન નગરના વિવિધ માર્ગો ઉપર શ્રી જહુ માતાજી સેવક પરિવાર ભાટવાડો, ઊંઝા દ્વારા કરવામાં આવ્યું.

તા:10-01-2026 ના રોજ યોજાયેલ રેલી સ્વરૂપ આ સેવાકીય જાગૃતિના આયોજનમાં આગામી ઉતરાયણ પર્વમાં જીવલેણ ચાઈના દોરીના વપરાશથી પક્ષી તથા માનવ જીવનમાં થતી ઘાતક અસરોની રજુઆત વિવિધ પોસ્ટર તથા બેનર દ્વારા…

વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ની મુલાકાત લેતા ફિલ્મ સ્ટાર સોનુ સુદ

પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં આજરોજ ફિલ્મ સ્ટાર સોનુ સુદ ગૌશાળા ની મુલાકાતે આવેલ જેથી વારાહીની દરેક ધર્મપ્રેમી જનતા વારાહી ગૌશાળા ખાતે એકત્રિત થઈ ફિલ્મ સ્ટાર…

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે શિક્ષકો અને વિદ્યાર્થીએ કરુણા, દયા, અને અહિંસાના મૂલ્યો અંગે પ્રતિજ્ઞા લીધી.   

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળી ખાતે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના અનુસંધાને કરુણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિધાર્થીઓ તથા શિક્ષકોને કરુણા,…

લગ્નપ્રસંગો અને બેંકોને નિશાન બનાવતી કુખ્યાત “કડિયા સાંસી” ગેંગ ઝડપાઈ

એલ.સી.બી. પાટણની રાજગઢ (મ.પ્ર.)માં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી નકુલ સીસોદીયા પકડાયો રૂ.૫ લાખ રોકડ જપ્ત, પાટણ–રાધનપુર–સિદ્ધપુર સહિતના વર્ષો જુના ચોરીના ગુનાઓ ઉકેલાયા લગ્નપ્રસંગોમાં ભીડનો લાભ લઈ તેમજ બેંકોની બહારથી નજર…

અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો

Ahmedabad Schools Fees: સરકારે સ્કૂલ ફી કાયદા અંતર્ગત રચેલી નવી કમિટીઓ ઉપરાંત ફી રિવિઝન કમિટી દ્વારા પણ સ્કૂલો સામે કડકાઈ નિર્ણય લેવાતા અને ગેરરીતિઓને ન ચલાવી લેવાતા સપાટો બોલાવવામા આવ્યો…

તા.૯.૧.૨૦૨૬ ના રોજ ભારત વિકાસ પરિષદ ની કારોબારી ની મિટિંગ યોજવામાં આવી

મિટિંગ ની શરૂઆત વંદેમાતરમ્ થી કરવામાં આવી તેમાં રિઝીયોલ સેક્રેટરી જનરલ શ્રી દિનેશભાઈ વોરા સાહેબ તથા પ્રોન્ત ઓફિસ થી મહામંત્રી શ્રી વિશ્વેશ ભાઈ સાહેબ તથા પ્રોન્ત ઓફિસ થી કિરણભાઈ સોની…

ઓસમાણ મીરના ‘શિવ તાંડવ’થી સુવાલી બીચ ગુંજ્યો:ફેસ્ટિવલમાં એડવેન્ચર, ફૂડ કોર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ; વોલીબોલથી લઈ બર્મા બ્રિજ સુધી પ્રવાસીઓ માટે મનોરંજનનો ખજાનો

સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ’નો 9 જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!