Category: ગુજરાત

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ

ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે અનેક વિકાસાત્મક પગલાં લીધા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પાયાનું જ્ઞાન આપતી શાળાઓમાં જ મૂળભૂત…

ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી:ટીશ્યૂ પેપરમાં ધમકીભર્યું લખાણ મળતા 140 પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા, બોમ્બ સ્ક્વોડનું ફ્લાઈટમાં ચેકિંગ

ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં…

ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી મેનનું ગામમાં આગમન થતા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો. 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે તારીખ: ૧૮/૧૨/૨૫ ના રોજ કડીયાળી ગામના વીર સપૂત મનસુખભાઈ બીજલભાઇ મકવાણા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો તથા રાષ્ટ્ર પ્રેમી…

ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ

રાજકોટ સિટી સ્ટેમ્પ ડયુટી નાયબ કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી વર્ષ 2012માં રૂા. 15.30 કરોડની મિલકત ખરીદ કરીને સિફતપૂર્વક અડધી જ સ્ટેમ્પ ડયુટી ભરી હતી : 4 નોટિસ છતાં મુદ્દત જ…

કાકોશી પો.સ્ટે. વિસ્તારમાંથી મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે. નાથી સાહેબ, પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી…

રાધનપુર કૈલાશ શોપિંગ સેન્ટરમાં આગની ઘટના: વેપારીઓનો આક્રોશ, તટસ્થ તપાસની માંગ

રાધનપુરના કૈલાશ શોપિંગ સેન્ટરમાં બનેલી ભયાનક આગની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ આગમાં અનેક વેપારીઓનું કરોડો રૂપિયાનું માલસામાન બળીને ખાખ થઈ જતાં વેપારીઓ પર આર્થિક આફત આવી પડી…

ખેડૂતોની 11 માંગણીઓ મુદ્દે AAP ના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીનીમુલાકાત લીધી

ખેડૂતોની 11 માંગણીઓને મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!