મહાદેવભારતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:ફરિયાદ કરવાનો ઈન્કાર, હરિહરાનંદ ભારતીએ કહ્યું- ‘આશ્રમના લઘુમહંત પદ અને ટ્રસ્ટી તરીકે હટાવવામાં આવ્યા’
ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે…
